• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • આદિપુર પાસે કાર ચાલક બાઇક સવારને અડફેટે લઇ નાસી ગયો

આદિપુર પાસે કાર ચાલક બાઇક સવારને અડફેટે લઇ નાસી ગયો

આદિપુર નજીક મૈત્રી રોડ પર આવેલા બુઢાશ્રમ સામે એક અજાણ્યા કાર ચલકે જીજે-12-7761નંબરના બાઇક સવારને અડફેટે લેતાં બાઇક...

DivyaBhaskar News Network | Updated - Apr 08, 2018, 03:50 AM
આદિપુર પાસે કાર ચાલક બાઇક સવારને અડફેટે લઇ નાસી ગયો
આદિપુર નજીક મૈત્રી રોડ પર આવેલા બુઢાશ્રમ સામે એક અજાણ્યા કાર ચલકે જીજે-12-7761નંબરના બાઇક સવારને અડફેટે લેતાં બાઇક સવારને ઇજાઓ થઇ હતી જેને સારવાર માટે રામબાગ હોસ્પીટલ ખસેડાયો હતો.અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો,આ અકસ્માતના પગલે લોકોના ટોળાં એકત્ર થયા હતા,જો કે આ અકસ્માતની મોડી રાત સુધી પોલીસમાં કોઇ નોંધ થઇ ન હતી.અત્રે ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલાં જ એક કાર ચાલકે શનિમંદિર નજીક એક મહિલાને અડફેટે લીધી હતી અને તેનું મોત નિપજ્યું હતું.

X
આદિપુર પાસે કાર ચાલક બાઇક સવારને અડફેટે લઇ નાસી ગયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App