• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • નિયમ | ગાંધીધામમાં બેંક સમયસર ન ખૂલતાં ગ્રાહકોએ કર્યો કકળાટ

નિયમ | ગાંધીધામમાં બેંક સમયસર ન ખૂલતાં ગ્રાહકોએ કર્યો કકળાટ

ગાંધીધામ | શનિવારે ગાંધીધામની કેનેરા બેંકમાં ચાવી ન હોવાને મુદ્દે બેંક સમયસર ખૂલી ન હતી. સમયસર આવી ગયેલા ગ્રાહકોએ...

DivyaBhaskar News Network | Updated - Apr 08, 2018, 03:50 AM
નિયમ | ગાંધીધામમાં બેંક સમયસર ન ખૂલતાં ગ્રાહકોએ કર્યો કકળાટ
ગાંધીધામ | શનિવારે ગાંધીધામની કેનેરા બેંકમાં ચાવી ન હોવાને મુદ્દે બેંક સમયસર ખૂલી ન હતી. સમયસર આવી ગયેલા ગ્રાહકોએ આ બાબતે ફરિયાદ પણ કરી હતી અને બેંક ચાલુ થાય તે માટે રજૂઆત કરવામાં આવ્યા પછી બેંક ખોલવામાં આવી હતી. અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

X
નિયમ | ગાંધીધામમાં બેંક સમયસર ન ખૂલતાં ગ્રાહકોએ કર્યો કકળાટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App