Home » Gujarat » Bhuj » Gandhidham » પુસ્તક પરબમાં 698 બુકનું આદાનપ્રદાન

પુસ્તક પરબમાં 698 બુકનું આદાનપ્રદાન

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 03:50 AM

માતૃભાષા અભિયાન અંતર્ગત ચલાવાઇ રહેલી પુસ્તક પરબની પ્રવૃતિને સારો એવો પ્રતિસાદ સાહિત્ય રસીકોમાંથી મળી રહ્યો છે....

  • પુસ્તક પરબમાં 698 બુકનું આદાનપ્રદાન
    માતૃભાષા અભિયાન અંતર્ગત ચલાવાઇ રહેલી પુસ્તક પરબની પ્રવૃતિને સારો એવો પ્રતિસાદ સાહિત્ય રસીકોમાંથી મળી રહ્યો છે. 41મા પુસ્તક પરબમાં 698 પુસ્તકોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. મિતેશભાઇ ધરમશી દ્વારા પુસ્તક પરબની મુલાકાત લઇ ખુટતી ગુજરાતી બુકની જરૂરત પુરી કરવા ખાતરી અપાઇ હતી. કાનજીભાઇ મહેશ્વરીએ પણ મદદરૂપ થવાની ખાતરી આપી છે. ત્રણ વર્ષથી નિયમિત રીતે યોજાતા આ સાહિત્ય પરબનો ચોથા વર્ષમાં પ્રવેશ થયો છે. સંકુલના સાહિત્ય રસીકોને આ સેવાકીય પ્રવૃતિનો લાભ લેવા જણાવાયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending