તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કંડલામાંથી સાત બોટલ શરાબ સાથે શખ્સ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંડલામાંથી સાત બોટલ શરાબ સાથે શખ્સ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ: કંડલાના સરવા બસ સ્ટેશન પાસેથી પોલીસે મંગળવારે રાત્રે હરિ મીઠુ ખેતશી ગઢવી (ઉ.32)ને વિદેશી શરાબની 7 બોટલ સાથે ઝડપી લીધો હતો, જેની કિંમત 2100 આંકવામાં આવી હતી. આરોપીના કબજામાંથી 1 મોબાઇલ તેમજ મોટરસાઇકલ મળી કુલ 18,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો