તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીધામ |નવી સુંદરપુરીની પંચાયતી પ્રાથમિક શાળામાં ધો.1થી 8માં અંદાજે 1700

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ |નવી સુંદરપુરીની પંચાયતી પ્રાથમિક શાળામાં ધો.1થી 8માં અંદાજે 1700

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ |નવી સુંદરપુરીની પંચાયતી પ્રાથમિક શાળામાં ધો.1થી 8માં અંદાજે 1700 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં 24 ક્લાસરૂમ આવ્યા છે. સ્કૂલમાં સિંગલ ફેઝ વીજ કનેક્શનથી વર્તમાન વીજલોડ માટે સક્ષમ હોવાથી રૂમની અંદર પંખા ફરતા નથી. લાઇટ ડીમ થઇ જાય છે. વીજ ઉપકરણો પણ બળી જતાં આર્થિક નુકસાન થઇ રહ્યું છે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ અચડણ પડી રહી છે. એસએમસીના સભ્ય લતીફ ખલીફા મનસુખભાઇ રજપૂત વગેરેએ બાબતે પીજીવીસીએલના નાયબ ઇજનેરને પત્ર પાઠવી શાળામાં થ્રી-ફેઝ કનેક્શન આપવાની માગણી કરી છે.

સુંદરપુરીની શાળામાં થ્રી-ફેઝ કનેકશન આપવા માગણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો