તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીધામ |પાલિકા દ્વારા સંકુલમાં ગુમાસ્તાધારાના નિયમના ભંગ બદલ પગલાં ભરવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ |પાલિકા દ્વારા સંકુલમાં ગુમાસ્તાધારાના નિયમના ભંગ બદલ પગલાં ભરવામાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ |પાલિકા દ્વારા સંકુલમાં ગુમાસ્તાધારાના નિયમના ભંગ બદલ પગલાં ભરવામાં આવે છે. સમયાંતરે કરવામાં આવતી કાર્યવાહીમાં જરૂર પડ્યે કોર્ટ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ચેકિંગ દરમિયાન ગુમાસ્તાધારાના ભંગ જણાતાં ગાંધીધામ અને આદિપુર વિસ્તારના જુદા-જુદા 27 વેપારીને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. નોટિસનો નિયત સમયમાં જવાબ આપતાં તેની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તમામ વેપારીઓ સામે ગાંધીધામની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હોવાની વિગત શોપ વિભાગના સૂત્રો દ્વારા આપવામાં આવી છે.

ગુમાસ્તાધારાના ભંગ બદલ 27 વેપારી સામે કોર્ટમાં કેસ કરાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો