તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીધામ : શહેરનાકાર્ગો વિસ્તારમાં રહેતી એક સગીરાને લગ્નની લાલચ આપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ : શહેરનાકાર્ગો વિસ્તારમાં રહેતી એક સગીરાને લગ્નની લાલચ આપી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ : શહેરનાકાર્ગો વિસ્તારમાં રહેતી એક સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મના ઇરાદે ઉપાડી જવામાં આવી હતી.યાદવનગરમાં રહેતી સગીરાને મૂળ આંધ્રપ્રદેશનો પણ હાલે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો તરૂણ ઉર્ફે તેજસ નામનો શખ્સ લગ્નની લાલચ આપી ગત 16/7ના દુષ્કર્મના ઇરાદે ઉપાડી ગયો હતો. બનાવ સંબંધે સગીરાની માતાએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ફોજદારી દાખલ કરાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરમાં અલગ- અલગ વિસ્તારમાંથી બારાતૂ શખ્સો સગીરાઓને લગ્નની લાલચમાં ઉઠાવી જવાના બનાવોમાં ઘણા વધારો થયો છે.

ગાંધીધામમાં લગ્નની લાલચ આપી સગીરાનેે ઉપાડી જવાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો