તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જુદા જુદા સ્થળે 3 દિવસ સમયાંતરે વીજ કાપ મુકાશે

જુદા જુદા સ્થળે 3 દિવસ સમયાંતરે વીજ કાપ મુકાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા.30ના11 કેવી ગાંધીધામ અને સરકાર ગંજ ફિડરમાં આવતા મુખ્ય બજાર, ડીબીઝેડ સાઉથ અને નોર્થ, ડીઇઝેડ સાઉથ અને નોર્થ, એસડીએક્સ સાઉથ અને નોર્થ, સેક્ટર 8,9, બેંકીંગ સર્કલનો પાછળનો ભાગ તથા તા.1ના 11 કેવી શિણાય, જેજીવાય ફિડરમાં આવતા શિણાય, માથક, સંઘડ, વીરા, ગોપાલનગર, મેઘપર કુંભારડી, સિદ્ધેશ્વર પાર્ક, રેસીડેન્સી તેમજ ફીડરમાં આવતા અન્ય વીજ જોડાણો અને તા.2ના 11 કેવી સાધુ વાસવાણી અર્બન ફીડર અને બી, 4/એ-બી, 6/એ-બી-સીમાં 8થી બપોરના 4 સુધી પુરવઠો બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...