Home » Gujarat » Bhuj » Gandhidham » સંગઠન | ગ્રેઈન, સીડ્સ, ઓઈલ મરચન્ટ્સ એસો.માં વરાયા

સંગઠન | ગ્રેઈન, સીડ્સ, ઓઈલ મરચન્ટ્સ એસો.માં વરાયા

Divyabhaskar.com | Updated - Mar 29, 2018, 03:45 AM

ગાંધીધામ | ગાંધીધામ ગ્રેઈન, સીડ્સ એન્ડ ઓઈલ મરચન્ટ્સ એસોસીએશનની 2018 થી 2020 સુધીની બે વર્ષેની નવી કારોબારી માટૅ બેઠક...

  • સંગઠન | ગ્રેઈન, સીડ્સ, ઓઈલ મરચન્ટ્સ એસો.માં વરાયા
    ગાંધીધામ | ગાંધીધામ ગ્રેઈન, સીડ્સ એન્ડ ઓઈલ મરચન્ટ્સ એસોસીએશનની 2018 થી 2020 સુધીની બે વર્ષેની નવી કારોબારી માટૅ બેઠક મળી હતી. જેમાં પ્રમુખ તરીકે મુળજીભાઈ સચદે, ઉપપ્રમુખ ઉમેશકુમાર ઠક્કર, મહામંત્રી શશીકાંત ગણાત્રા, સહમંત્રી જગદીશ ઠક્કર, ખજાનચી તરીકે ભરત ચંદેની વરણી કરાઈ હતી.

    મુળજીભાઈ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ