તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વીજશોકથી મહિલાનું પ્રાણ પંખેરું ઉડી ગયંુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજશોકથી મહિલાનું પ્રાણ પંખેરું ઉડી ગયંુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનાસુંદરપુરી વિસ્તારમાં એક મહિલાને વીજશોક લાગતાં તેનું સારવાર મળે પહેલાં પ્રાણપંખેરું ઉડી ગયું હતું. જોકે, બનાવ સંબંધે પરિાવરજનોએ પોલીસમાં જાહેરાત કરી નહોતી.

સુંદરપુરીના આહિરવાસમાં રહેતી જમીલાબેન જુબેર મુસ્લિમ (ઉ.38)ને બુધવારે સવારે પોતાના ઘરમાં ટેબલ ફેન ચાલુ કરી ખસેડવા જતાં વીજશોક લાગ્યો હતો, જેના પગલે પરિણિતા ત્યાં ઢળી પડી હતી. તેના પતિએ તરત તેને હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બાદમાં પોલીસને જાણ કરવી હોવાનું કહી પરિજનો મૃતદેહને ઘરે લઇ ગયા હતા. બનાવ સંબંધે પોલીસમાં જાણ કરાઇ હતી, પરંતુ અકસ્માત મોતનો ગુનો દાખલ થયો નહોતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો