Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામ શહેર અને તાલુકામાં પાણીની તંગી સામે લોકરોષ

ગાંધીધામ શહેર અને તાલુકામાં પાણીની તંગી સામે લોકરોષ

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 03:45 AM

ટપ્પર ડેમ આસપાસના લોકોને પાણી માટે વલખા

  • ગાંધીધામ શહેર અને તાલુકામાં પાણીની તંગી સામે લોકરોષ
    નર્મદા ડેમ આસપાસ ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોને જે રીતે પાણી માટે વલખા મારવા પડે છે તેવી જ સ્થિતિ ટપ્પર ડેમ આસપાસના વિસ્તારના લોકોને ભોગવવી પડે છે. ટપ્પરમાંથી ગાંધીધામમાં પાણી મોકલવામાં આવે છે પરંતુ ડેમ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને પાણીના ટીંપેટીંપા માટે વલખા મારવા પડે તેવી પરીસ્થિતિ હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દૂર દૂરથી પાણી ભરવા માટે લાંબા થવું પડે છે. ઘર આંગણે પાણી હોવા છતાં લોકોને યાતના સહન કરવા મજબુર બનવું પડતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ધર્મેન્દ્ર પ્રજાપતિ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending