ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» મેઘપર(બો)માં 5700ના શરાબ સાથે બે પકડાયા

    મેઘપર(બો)માં 5700ના શરાબ સાથે બે પકડાયા

    DivyaBhaskar News Network | Last Modified - Apr 07, 2018, 03:45 AM IST

    • મેઘપર(બો)માં 5700ના શરાબ સાથે બે પકડાયા
      મેઘપર(બો)માં 5700ના શરાબ સાથે બે પકડાયા
      અંજાર તાલુકાના મેઘપર બોરિચિ ખાતે ભક્તિધામ સોસાયટીમાંથી રૂ.5,700ના અંગ્રેજી શરાબ સાથે બે શખસો પકડાયા હતા તો એક હાજર મળ્યો ન હતો.

      આ બાબતે પ્રાપ્ત વીગતો મુજબ,અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મેઘપર બોરીચીની ભક્તિધામ સોસાયટીમાં દરોડો પાડતાં નિલેશ ભીખુ સોઢા અને જયરામ ભીખા ધેડા ને રૂ.5700ની કિંમતના 6 બોટલ અંગ્રેજી શરાબ અને 39 બિયરના ટીન સાથે પકડી પાડ્યા હતા જ્યારે આદિપુરમાં રહેતો ઇશ્વર ગઢવી હાજર મળ્યો ન હતોત્રણે આરોપીઓ સામે હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ અને અંજારમાં સમયાંતરે જુદા જુદા વિસ્તારમાં વિદેશી દારૂ પકડાઇ રહ્યા છે. પૂર્વ કચ્છમાં દારૂનું દૂષણ દૂર કરવા માટે અગાઉ વખતો વખત ફરિયાદો પણ કરવામાં આવી જ છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મેઘપર(બો)માં 5700ના શરાબ સાથે બે પકડાયા
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `