• Gujarati News
  • National
  • ગાંધીધામ |ગાંધીધામ પાલિકા દ્વારા સોમવારના શહેરના સેકટર 1,2,3,4,7 અને સપનાનગર

ગાંધીધામ |ગાંધીધામ પાલિકા દ્વારા સોમવારના શહેરના સેકટર 1,2,3,4,7 અને સપનાનગર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ગાંધીધામ પાલિકા દ્વારા સોમવારના શહેરના સેકટર 1,2,3,4,7 અને સપનાનગર -ઇ માં નિયત સમય પ્રમાણે સવારથી બપોર સુધીમાં વારાફરતી પાણીનું વિતરણ કરવામાં આવશે. તો આદિપુરમાં માત્ર બે બારવાળી અને 2/બી વિસ્તારના રહેવાસીઓને પાણી મળશે. જેમાં બારવાળીમાં વ્હેલી સવારના 4 થી 5.30 દરમિયાન તો 2/બીમાં સવારે 8 થી 9.30 દરમિયાન પાણી છોડવામાં આવશે.

પાલિકા| ગાંધીધામ-આદિપુરના વિસ્તારોમાં પાણી મળશે

અન્ય સમાચારો પણ છે...