તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મારૂતિની સીઆઝનું ગાંધીધામમાં લોન્ચિંગ

મારૂતિની સીઆઝનું ગાંધીધામમાં લોન્ચિંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારૂતિકંપનીની નવી કાર સીઆઝનું સોમવારે ગાંધીધામના બી એમ ઓટોલિંક ખાતે લોન્ચિંગ કરાયું હતું. બી એમ ઓટોલિંકના એમડી વિવેકકુમાર રામચંદાની અને સીઓ સમીર નાઇક દ્વારા કારને અહીં લોન્ચ કરાઇ હતી. કારના પેટ્રોલ મોડેલની ઓન રોડ કિંમત રૂ. 7.99 લાખથી 10.59 લાખ અને ડિઝલ મોડેલની કિંમત રૂપિયા 9.16થી 11.10 લાખ રખાઇ છે.