તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગાંધીધામ હોસ્પિ.માં અજાણ્યા દર્દીનું સારવાર દરમ્યાન મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ હોસ્પિ.માં અજાણ્યા દર્દીનું સારવાર દરમ્યાન મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામખાતે આવેલી રામબાગ સરકારી હોસ્પિટલમાં કાર્ગો ઝૂંપડપટ્ટી પાસેથી લાવવામાં આવેલ શખ્સની સારવાર દરમ્યાન તેનું મોત થતાં અજાણ્યા પુરૂષ્ તરીકે પોલીસે બનાવને ચોપડે ચડાવ્યો હતો અને મૃતદેહને મોર્ગમાં રાખી મુકવામાં આવ્યો હતો.

ગાંધીધામ ખાતે કાર્ગો ઝૂંપડપટ્ટી પાસેથી બેભાન અવસ્થામા઼ મળી આવેલ એક શખ્સને રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન પ્રાણપંખેરૂં ઉડી જતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઓળખનો કોઇ આધાર ધરાવતા શખ્સને અજાણ્યા 40 વર્ષીય પુરૂષ તરીકે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન મૃતદેહને મોર્ગમાં રાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો