તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામમાં સફાઇનો અભાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામઅને આદિપુરમાં સફાઇ કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. જે કોન્ટ્રાક્ટરને ઘરે-ઘરે કચરો ઉપાડવાની કામગીરી આપવામાં આવી છે તે પણ નિયમીત રીતે આવતો હોવાની ફરિયાદ જુદા-જુદા વિસ્તારમાંથી ઉઠી રહી છે. ડંકા વગાડીને કચરો લેવા આવતું વાહન ઝડપથી પસાર કરી દેવામાં આવતું હોવાની ફરિયાદ ભારતનગરમાંથી ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો