તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હાસ્ય ક્લબની બેઠકમાં ટુચકા રજુ કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાસ્ય ક્લબની બેઠકમાં ટુચકા રજુ કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાસ્યક્લબ આદિપુરની ઓગસ્ટ માસની સભા સાધબેલો પાસે ભાઇપ્રતાપના ગાર્ડનમાં મળી હતી. ભરત રાયગગલા, જીતુ પોટા, કાંતી પટેલ, ખુશલાણી વગેરે બેઠકમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇને અવનવા હાસ્યના બનાવો, ટુચકાઓ રજુ કરી, સભામાં રંગત રેલાવી હતી. ખુશલાણી અને ધીરૂભાઇ ભટ્ટના જન્મદિવસ ચાલુ માસમાં હોવાથી બન્ને સભ્યોનું સન્માન કરી, દિર્ઘાયુની પ્રાર્થના કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો