Home » Gujarat » Bhuj » Gandhidham » વર્લ્ડ હેડ ઇન્જરી અવેરનેશ ડે નિમિત્તે આજે લોકોને જાગૃત્ત કરાશે

વર્લ્ડ હેડ ઇન્જરી અવેરનેશ ડે નિમિત્તે આજે લોકોને જાગૃત્ત કરાશે

Divyabhaskar.com | Updated - Mar 20, 2018, 03:25 AM

Gandhidham News - ગાંધીધામ |સ્ટર્લીંગ હોસ્પિટલ દ્વારા સ્વાસ્થય સબંધીત સામાજીક કાર્યો અને જનજાગૃત્તિ કાર્યક્રમ કરવામાં આવે છે. તા....

  • વર્લ્ડ હેડ ઇન્જરી અવેરનેશ ડે નિમિત્તે આજે લોકોને જાગૃત્ત કરાશે
    ગાંધીધામ |સ્ટર્લીંગ હોસ્પિટલ દ્વારા સ્વાસ્થય સબંધીત સામાજીક કાર્યો અને જનજાગૃત્તિ કાર્યક્રમ કરવામાં આવે છે. તા. 20 ના રોજ વર્લ્ડ હેડ ઇન્જરી અવેરનેશ ડે મનાવવામાં આવશે. સવારે 9.30 થી 11.30 સુધી રોટરી સર્કલ પાસે ટ્રાફીકના નિયમનું પાલન કરવું કેમ જરૂરી છે તે અંગે જનજાગૃત્તિ લાવવાનો પ્રયત્ન કરાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ