Home » Gujarat » Bhuj » Gandhidham » અયોધ્યામાં રામમંદીર બનાવવાના મુદે વીએચપી દ્વારા રામધૂન યોજાઇ

અયોધ્યામાં રામમંદીર બનાવવાના મુદે વીએચપી દ્વારા રામધૂન યોજાઇ

Divyabhaskar.com | Updated - Mar 20, 2018, 03:25 AM

ગાંધીધામ | અયોધ્યામાં રામમંદીર બને તે માટે સંસદમાં કાયદો બનાવી જલ્દીથી મંદીરનું નિર્માણ થાય તે માટે દેશભરમાં રામ...

  • અયોધ્યામાં રામમંદીર બનાવવાના મુદે વીએચપી દ્વારા રામધૂન યોજાઇ
    ગાંધીધામ | અયોધ્યામાં રામમંદીર બને તે માટે સંસદમાં કાયદો બનાવી જલ્દીથી મંદીરનું નિર્માણ થાય તે માટે દેશભરમાં રામ નામના મંત્રો (રામધૂન)નું આહવાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુંદરુપુરીમાં આવેલ ખોડીયાર મંદીરમાં રામધુન અને મહાઆરતી યોજવામાં આવી હતી. મંદીરના પુજારી શિવરામદાસ બાવાજીએ હાજરી આપી આશીર્વચન પાઠવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ