મેઘપર કુંભારડીમાં મહિલાએ ઝેરી દવા પીધી

અંજારના મેઘપર કુંભારડીમાં રહેતી મહિલાએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. જે સારવાર હેઠળ છે. ...

DivyaBhaskar News Network | Updated - Mar 24, 2018, 03:25 AM
મેઘપર કુંભારડીમાં મહિલાએ ઝેરી દવા પીધી
અંજારના મેઘપર કુંભારડીમાં રહેતી મહિલાએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. જે સારવાર હેઠળ છે.

પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ કે અંજારના મેઘપર કુંભારડી વિસ્તારમાં રહેતા યાસીનબેન મામદ સમેજા (ઉ.વ.45) એ શુક્રવારે સવારે પોણા દસ વાગ્યાના અરસામાં ઘરે ઝેરી દવા પી લીધી હતી. ઘરના સભ્યોને જાણ થતા તેને હોસ્પીટલ ખસેડાયા હતા, હાલ તેમની સ્થીતી સ્થીર હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ. આ પગલા પાછળ ક્યા કારણો જવાબદાર હતા તે જાણવા મળ્યુ નહતુ.

X
મેઘપર કુંભારડીમાં મહિલાએ ઝેરી દવા પીધી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App