Home » Gujarat » Bhuj » Gandhidham » ગરમીનું મોજું વ્યાપક અસર કરી રહ્યું છે

ગરમીનું મોજું વ્યાપક અસર કરી રહ્યું છે

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 03:20 AM

સંકુલમાં દિનપ્રતિદિન ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આગામી દિવસોમાં હીટવેવની આગાહગી પણ કરવામાં આવી રહી છે તેવા સમયે...

  • ગરમીનું મોજું વ્યાપક અસર કરી રહ્યું છે
    સંકુલમાં દિનપ્રતિદિન ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આગામી દિવસોમાં હીટવેવની આગાહગી પણ કરવામાં આવી રહી છે તેવા સમયે ગરમી બચવા માટે માનવી તો પોતપોતાની રીતે પ્રયત્ન કરે છે પરંતુ અબોલ પશુઓ પણ ગરમીના કહરથી બચવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અહીં પાણીના ખાબોચીયામાં બેસીને ભેંસ ગરમી દૂર કરવાનો પ્રયત્ન કરતા કેમેરાના કચકડે મઢાયા હતા. ધર્મેન્દ્ર પ્રજાપતિ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending