Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » લેબર કોર્ટમાં કેસ કર્યાની દાઝ રાખી હુમલો કરાયો

લેબર કોર્ટમાં કેસ કર્યાની દાઝ રાખી હુમલો કરાયો

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 03:20 AM

નવા કંડલામાં લેબર કોર્ટમાં કેસ કરવાની બાબતે રોષ રાખીને યુવાન પર બે ત્રણ શખસોએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ...

  • લેબર કોર્ટમાં કેસ કર્યાની દાઝ રાખી હુમલો કરાયો
    નવા કંડલામાં લેબર કોર્ટમાં કેસ કરવાની બાબતે રોષ રાખીને યુવાન પર બે ત્રણ શખસોએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

    સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર સંજય ગોલખ જીના (રહે. નવા કંડલા, મહેશ્વરી કોલોની) તે અને તેના મીત્ર મોટુ બિષ્પાણ ઉભા હતા ત્યારે અનીલ મીશ્રા તેના લેબરો સાથે આવીને કહ્યુ કે ;લેબર કોર્તમાં કેસ કેમ કરે છે?\' જે અંગે બંન્ને પક્ષે બોલાચાલી થયા બાદ માર માર્યો હતો. જેમાં તેમને છાતી અને માથાના ભાગે મુઢમાર જેવી ઈજા પહોંચી હતી. જેમને પ્રાથમીક સારવાર રામબાગમાં આવી વધુ સારવાર અર્થે ભુજની જી.કે. હોસ્પીટલ દાખલ કરાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending