• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • એસઆરસી વિરૂદ્ધની ફરિયાદ અંગે સીવીઓને તપાસ કરવા આદેશ

એસઆરસી વિરૂદ્ધની ફરિયાદ અંગે સીવીઓને તપાસ કરવા આદેશ

DivyaBhaskar News Network

Apr 04, 2018, 03:20 AM IST
એસઆરસી વિરૂદ્ધની ફરિયાદ અંગે સીવીઓને તપાસ કરવા આદેશ

સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા વહિવટી પ્રક્રિયાઓમાં ગેરરીતી આચરવામાં આવી હોવા સહિતના આક્ષેપો કરતી ફરિયાદ અંગે શીપીંગ મંત્રાલયે મંત્રાલયના ચીફ વીજીલન્સ ઓફિસરને આદેશ કરી તપાસ કરવા કહ્યુ છે, જો તપાસમાં ગેરરીતી બહાર આવે તો જરુરી પગલા ભરવા પણ સુચન કર્યું છે.

એસઆરસીમાં ગેરરીતીઓ આચરવામાં આવી હોવાની ફરિયાદ નાગરીક રવિંદ્ર સબ્બરવાલ દ્વારા શીપીંગ મંત્રાલયમાં કરવામાં આવી હતી. જે અરજી અંગે મંત્રાલયના ડાયરેક્ટરે શીપીંગ મીનીસ્ટ્રીના ચીફ વીજીલન્સ ઓફિસરને તપાસના આદેશ આપ્યા છે. જે સાથે જણાવાયુ છે કે સમગ્ર બાબતની તપાસ કરી જો તેમા ગેરેરીતી જણાઈ આવે તો જરૂરી ઓથોરીટી સામે કાર્યવાહિ કરવા જણાવ્યુ છે.

X
એસઆરસી વિરૂદ્ધની ફરિયાદ અંગે સીવીઓને તપાસ કરવા આદેશ
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી