Home » Gujarat » Bhuj » Gandhidham » ભારતનગરમાં દાઝી જતા કિશોરીનું મોત

ભારતનગરમાં દાઝી જતા કિશોરીનું મોત

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 03:20 AM

ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં સોમવારે પોતાના ઘરે ચા બનાવતા સમયે આગની મોટી જ્વાળા નિકળાતા દાઝી ગયેલી કિશોરીનું...

  • ભારતનગરમાં દાઝી જતા કિશોરીનું મોત
    ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં સોમવારે પોતાના ઘરે ચા બનાવતા સમયે આગની મોટી જ્વાળા નિકળાતા દાઝી ગયેલી કિશોરીનું ભુજ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ભારતનગરમાં આશાપુરા મંદીરની સામે રહેતા કોમલબેન દેસરભાઈ પટેલ (ઉ.વ.16) સોમવારના બપોરે પોતાના ઘરે રસોડામાં ચાય બનાવી રહ્યા હતા ત્યારે અચાનક આગની જ્વાળાઓ ઉઠતા તેવો ગંબીર રીતે દાઝી ગયા હતા. જેમને પ્રાથમિક સારવાર રામબાગ હોસ્પીટલ આપીને ભુજની જી.કે. હોસ્પીટલ ખસેડાતાં સારવારમાં તેમનું મોત નિપજ્યુ હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending