Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ઝૂંબશ | ડોનેશન કેમ્પમાં 77એ રક્ત 70750 સીસી બ્લડ આપ્યંુ

ઝૂંબશ | ડોનેશન કેમ્પમાં 77એ રક્ત 70750 સીસી બ્લડ આપ્યંુ

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 03:20 AM

ગાંધીધામ | મહાવીર જયંતી કલ્યાણક દિવસ નિમિત્તે ચોથા રક્તદાન શીબીરનું આયોજન મુનીસુવ્રત સ્વામી જૈન મંદીર...

  • ઝૂંબશ | ડોનેશન કેમ્પમાં 77એ રક્ત 70750 સીસી બ્લડ આપ્યંુ
    ગાંધીધામ | મહાવીર જયંતી કલ્યાણક દિવસ નિમિત્તે ચોથા રક્તદાન શીબીરનું આયોજન મુનીસુવ્રત સ્વામી જૈન મંદીર ગાંધીધામમાં સવારના 9 થી 2 કલાક સુધી કરવામાં આવ્યું હતું. જેમાં 77 લોકોએ 70750 સીસી રક્તદાન કર્યુ હતું. આ કાર્યક્રમમાં ગાંધીધામ જૈન નવયુવક મંડળના અધ્યક્ષ બાબુલાલ સિંઘવી, મંત્રી સુરેશ નાહટા, સહમંત્રી મુકેશ પારેખ, પ્રોજેક્ટ ચેરમેન મદન વગતાણી, જીતેન્દ્ર શેઠીયા, ટ્રસ્ટીઓ, સભ્યો તથા રાજાભાઇ બ્લડ બેંકની ડોક્ટરોની ટીમ હાજર રહીને સફળ બનાવ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending