• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ધાર્મિક| નારી ચણીયા હનુમાન મંદિરે જયંતિના કરાશે ઉજવણી

ધાર્મિક| નારી ચણીયા હનુમાન મંદિરે જયંતિના કરાશે ઉજવણી

ગાંધીધામ | સંકુલના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા નારી ચણીયા હનુમાન મંદિરમાં દરવર્ષેની જેમ આ વર્ષે પણ આગામી તા.31/03 ના...

DivyaBhaskar News Network | Updated - Mar 24, 2018, 03:20 AM
ધાર્મિક| નારી ચણીયા હનુમાન મંદિરે જયંતિના કરાશે ઉજવણી
ગાંધીધામ | સંકુલના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા નારી ચણીયા હનુમાન મંદિરમાં દરવર્ષેની જેમ આ વર્ષે પણ આગામી તા.31/03 ના શનિવારે હનુમાન જયંતિના અવસર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. જે અનુસાર સવારે મારુતી યજ્ઞ, બપોરે 12 વાગ્યે મહાઆરતી, 12:30 વાગ્યે મહાપ્રસાદ, સાંજે 8 વાગ્યે આરતી તેમજ રાત્રે 10 વાગ્યે સંતવાણીનું આયોજન કરાશે, જેનો જાહેર જનતાને લાભ લેવા આમંત્રણ પાઠવાયુ છે.

X
ધાર્મિક| નારી ચણીયા હનુમાન મંદિરે જયંતિના કરાશે ઉજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App