તુટેલા વરસાદી નાળાએ ઝંડાચોકની શોભા બગાડી

ગાંધીધામના હાર્દસમા વિસ્તારમાં આવેલો ઝંડાચોક સાથે સંકુલના લોકોની અનેક સ્મ્રુતિઓ જોડાયેલી છે ત્યારે સીમાચીહ્ન...

DivyaBhaskar News Network | Updated - Mar 20, 2018, 03:15 AM
તુટેલા વરસાદી નાળાએ ઝંડાચોકની શોભા બગાડી
ગાંધીધામના હાર્દસમા વિસ્તારમાં આવેલો ઝંડાચોક સાથે સંકુલના લોકોની અનેક સ્મ્રુતિઓ જોડાયેલી છે ત્યારે સીમાચીહ્ન સમાન આ સ્થળની માવજત પણ સુધરાઈ યોગ્ય રીતે કરવામાં નિષ્ફળ સાબીત થઈ રહ્યુ છે. અહિ આવેલા વરસાદી નાળાઓની હાલત તુટીને બદતર થઈ ગઈ છ.

જેમા કચરાઓ જમા થઈ રહ્યા છે જે સ્થળની શોભાને ડાઘ પહોંચાડે છે. તો કંટ્રક્શન બાદ જેમને તેમ રાખી દેવાતા રેતી સહિતના રો મટીરીયલના ફુટપાથ પર જમાવડાના કારણે પાર્કિંગ, ડ્રાઈવીંગની સમસ્યા સર્જાય છે. નાળાઓની ખસ્તા હાલતના કારણે અહિ આવેલા વેપારીઓને પણ ક્ષોભજનક સ્થીતીમાં મુકાવુ પડે છે ત્યારે તે અંગે જરુરી કાર્યવાહિ થાય તેવી માંગ ઉઠવા પામી છે.

X
તુટેલા વરસાદી નાળાએ ઝંડાચોકની શોભા બગાડી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App