ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ગાંધીધામના ઓસ્લો સર્કલ વિસ્તારમાંથી કોઇના સાથ વગરથી નાની બાળકી

    ગાંધીધામના ઓસ્લો સર્કલ વિસ્તારમાંથી કોઇના સાથ વગરથી નાની બાળકી

    DivyaBhaskar News Network | Last Modified - Mar 20, 2018, 03:15 AM IST

    ગાંધીધામના ઓસ્લો સર્કલ વિસ્તારમાંથી કોઇના સાથ વગરથી નાની બાળકી મળી આવી હતી.ગરીબ પરીવારમાંથી લાગતી આ બાળકી...
    • ગાંધીધામના ઓસ્લો સર્કલ વિસ્તારમાંથી કોઇના સાથ વગરથી નાની બાળકી
      ગાંધીધામના ઓસ્લો સર્કલ વિસ્તારમાંથી કોઇના સાથ વગરથી નાની બાળકી

      ગાંધીધામના ઓસ્લો સર્કલ વિસ્તારમાંથી કોઇના સાથ વગરથી નાની બાળકી મળી આવી હતી.ગરીબ પરીવારમાંથી લાગતી આ બાળકી કાંઈ બોલતી નહતી, ત્યારે પોલીસની મદદ લેવાયા બાદ સ્થાનીકોની મદદથી તેનો પરીવાર સાથે ભેટો થઈ શક્યો હતો.ઓસ્લો સર્કલ પર દુકાન ધરાવતા કિશન રતડએ જણાવ્યુ હતુ કે સર્કલ પાસેથી મળીલી નધણીયાતી બાળકીને અનેક વાર પુછવા છતા ગભરાયી ગયેલી હોવાથી બોલતી નહતી, પોલીસ સ્ટૅશનમાં આ અંગે જાણ કરવા જતા સમયે તેને સ્થાનીક એડવોકેટ ઓળખી જતા આખરે તેના માતા પીતાથી તેની મુલાકાત કરાઈ હતી. માતાનું કહેવું હતુ કે તે કપડા ધોઈ રહિ હતી ત્યારે તેની ધ્યાન બહારથી બાળકી બહાર નિકળી ગઈ હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગાંધીધામના ઓસ્લો સર્કલ વિસ્તારમાંથી કોઇના સાથ વગરથી નાની બાળકી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top