Home » Gujarat » Bhuj » Gandhidham » ‘નશો તે સ્વાસ્થ્ય માટે હાનીકારક હોવાનો સૂર’

‘નશો તે સ્વાસ્થ્ય માટે હાનીકારક હોવાનો સૂર’

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 03:15 AM

Gandhidham News - મહિલાઓ માટે સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ

  • ‘નશો તે સ્વાસ્થ્ય માટે હાનીકારક હોવાનો સૂર’
    રોટરી ક્લબ ઓફ આદિપુર દ્વારા કિડાણા ગામમાં ગ્રામીણ મહિલાઓ માટે સ્વાસ્થ્ય જાગ્રુતિ સેમિનાર યોજાયો હતો.

    ડૉ. જયશ્રી ઢોંડૅએ માસિકથી મેનોપોઝ સુધીની અવસ્થા અંગે સમસ્યાઓ અને નિદાનની માહિતી આપી હતી. ડો. કાજલ નિમાવતે નશોએ સ્વાસ્થ્ય માટે હાનીકારક હોવાનું કહિ તેનાથી પાયમાલ થવાતુ હોવાનું કહ્યુ હતુ. પ્રમુખ પ્રિયા બોન્ડેએ મહિલાઓને કેલ્શીયમ, વિટામિન અને આર્યનની ગોળીઓ આપી હતી. કાર્યક્રમમાં મીનાક્ષીબેન, નયનાબેન, હેમકલા બેન, આંગણવાળીના જસુબેનએ સહકાર આપ્યો હતો.

    મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ