Home » Gujarat » Bhuj » Gandhidham » અખિલ પ્રજાપતિ સમાજનું પારીવારીક સંમેલન ગાંધીધામમાં યોજાયું

અખિલ પ્રજાપતિ સમાજનું પારીવારીક સંમેલન ગાંધીધામમાં યોજાયું

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 03:15 AM

દિલ્હીમાં મળેલી અફઝલપુરકર સમિતિની બેઠકમાં ચર્ચા વિચારણા કરાઇ પ્રશાસને 6 ટકા ફીટમેટ સાથે પાંચ વર્ષનો...

  • અખિલ પ્રજાપતિ સમાજનું પારીવારીક સંમેલન ગાંધીધામમાં યોજાયું
    ઉત્તર ભારતીય પ્રજાપતિ સમાજ દ્વારા અખિલ પ્રજાપતિ કુંભાર સમાજ બેનર હેઠળ વાર્ષિક પારીવારીક સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં બેટી બચાવો, બેટી પઢાવોનો સંદેશો આપવા માટે ગુજરાત બ્રાન્ટ એમ્બેસેટર કેસરબેન પ્રજાપતિએ ખાસ હાજરી આપી હતી. સાથે સાથે મુંબઇથી આવેલ રમેશભાઇ પ્રજાપતિ, રાષ્ટ્રીય સચિવ અખિલ પ્રજાપતિ કુંભાર સમાજના આગેવાનો વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અન્ય અગ્રણીઓમાં શ્યામબિહારી, ઉદવીર પ્રજાપતિ, જીતુ પ્રજાપતિ, રમાશંકર પ્રજાપતિ, અનિલ પ્રજાપતિ, કલ્યાણ પ્રજાપતિ વગેરે કાર્યકરોએ પણ હાજરી આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending