Home » Gujarat » Bhuj » Gandhidham » ગળપાદર નજીકથી રોયલ્ટી ચોરીની શંકાએ 5 ટ્રકોને ડીટેઈન કરાઇ

ગળપાદર નજીકથી રોયલ્ટી ચોરીની શંકાએ 5 ટ્રકોને ડીટેઈન કરાઇ

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 03:15 AM

અંજાર ડિવાયએસપી કચેરી દ્વારા ગળપાદર નજીકથી પાંચ ટ્રકોને ખનીજ, રોયલ્ટી ચોરીની કરતી જણાતા પકડી પડાઈ હોવાનું...

  • ગળપાદર નજીકથી રોયલ્ટી ચોરીની શંકાએ 5 ટ્રકોને ડીટેઈન કરાઇ
    અંજાર ડિવાયએસપી કચેરી દ્વારા ગળપાદર નજીકથી પાંચ ટ્રકોને ખનીજ, રોયલ્ટી ચોરીની કરતી જણાતા પકડી પડાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. અંજાર ડિવાયએસપી કચેરીએ મંગળવારે ગાંધીધામ તાલુકાના ગળપાદર નજીકથી પાંચ ટ્રકોને પકડી પાડ્યા હતા. જે અંગે ખાણ ખનીજ વિભાગની ભુખ કચેરીએ જાણ કરી ટ્રકોને તપાસાર્થે એ ડિવીઝન પોલીસ મથકે મોકલી અપાઈ હોવાનું સુત્રોએ જણાવ્યુ હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending