• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ભીમાસર નજીક અજ્ઞાત યુવાનનું ટ્રેન અડફેટે મોત

ભીમાસર નજીક અજ્ઞાત યુવાનનું ટ્રેન અડફેટે મોત

અંજાર તાલુકકાના ભીમાસર રેલવે ટ્રેક પર 25 થી 30 વર્ષના અજ્ઞાત યુવકની લાશ મળી આવી હતી.આ બાબતે વીગતો આપતાં અંજાર...

DivyaBhaskar News Network | Updated - Mar 16, 2018, 03:10 AM
ભીમાસર નજીક અજ્ઞાત યુવાનનું ટ્રેન અડફેટે મોત
અંજાર તાલુકકાના ભીમાસર રેલવે ટ્રેક પર 25 થી 30 વર્ષના અજ્ઞાત યુવકની લાશ મળી આવી હતી.આ બાબતે વીગતો આપતાં અંજાર પોલીસના સુખદેવસિંહ જાડેજાએ જણાવ્યું_ હતું કે ભીમાસર રેલવે ટ્રેક પર કોઇ યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી આ યુવાન કોણ છે અને ક્યાંનો છે તે જાણવા યુવાનના

...અનુસંધાન પાનાનં.13



મૃતદેહની તપાસ કરી હતી. પરંતુ ઓળખ માટેના કોઇ આધાર મળ્યા ન હતા આ યુવાન ટ્રેનની અડફેટે આવી જતાં તેનું મૃત્યું થયું છે,અને રાત્રે 8.15 થી 8.30 વચ્ચે બન્યો હોય તેવું જણાઇ રહ્યું છે.આ યુવાનની ઉમર 25 થી 30 વર્ષની હોવાનૂં જણાઇ રહ્યુ઼ છે અને તેણે જીન્સ અને શર્ટ પહેરેલું છે.પોલીસે આ મૃતકના પરિવારની શોધખોળ આરંભી છે.

X
ભીમાસર નજીક અજ્ઞાત યુવાનનું ટ્રેન અડફેટે મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App