ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» અંજારમાં પ્રિ સ્કુલનું ઉદઘાટન કરવામાં આવ્યુ

    અંજારમાં પ્રિ સ્કુલનું ઉદઘાટન કરવામાં આવ્યુ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 20, 2018, 03:10 AM IST

    અંજારમાં પ્રિ સ્કુલનું ઉદઘાટન કરવામાં આવ્યુ ગાંધીધામઃ અંજારમાં દેશભરમાં શાખા ધરાવતી ધ ટ્રી હાઉસ પ્રિ...
    • અંજારમાં પ્રિ સ્કુલનું ઉદઘાટન કરવામાં આવ્યુ
      અંજારમાં પ્રિ સ્કુલનું ઉદઘાટન કરવામાં આવ્યુ
      અંજારમાં પ્રિ સ્કુલનું ઉદઘાટન કરવામાં આવ્યુ

      ગાંધીધામઃ અંજારમાં દેશભરમાં શાખા ધરાવતી ધ ટ્રી હાઉસ પ્રિ સ્કુલની શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. જેનું રામાધાર સિદ્ધાંત શાસ્ત્રીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. શૈક્ષણિક ગતીવીધીને રમત સાથે જોડીને કઈ રીતે કાર્ય આગળ વધારી શકાય તે શીક્ષણ અપાશે તેમ સંચાલકોએ જણાવ્યુ હતુ.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અંજારમાં પ્રિ સ્કુલનું ઉદઘાટન કરવામાં આવ્યુ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `