Home » Gujarat » Bhuj » Gandhidham » આયોજન | સ્ત્રીઓના સેવાર્થે યોજાશે કાજલ ઓઝા વૈધનું વક્તવ્ય

આયોજન | સ્ત્રીઓના સેવાર્થે યોજાશે કાજલ ઓઝા વૈધનું વક્તવ્ય

Divyabhaskar.com | Updated - Mar 19, 2018, 03:10 AM

ગાંધીધામ | શહેરના વીંગ્સ ગ્રુપ દ્વારા આજરોજ તા. 19 માર્ચના સાંજે 7 વાગ્યે સિંધુ ભવન, નેક્સસ ક્લબ ખાતે જાણીતા લેખક...

  • આયોજન | સ્ત્રીઓના સેવાર્થે યોજાશે કાજલ ઓઝા વૈધનું વક્તવ્ય
    ગાંધીધામ | શહેરના વીંગ્સ ગ્રુપ દ્વારા આજરોજ તા. 19 માર્ચના સાંજે 7 વાગ્યે સિંધુ ભવન, નેક્સસ ક્લબ ખાતે જાણીતા લેખક કાજલ ઓઝા વૈધનું \'મનની વાત\' વિષય પર વક્તવ્યનું આયોજન કરાયુ છે. મહિલાઓના શૈક્ષણિક રીતે સદ્ધર કરવાના પ્રયાસ માટૅ આ કાર્યક્રમમાં એકત્રીત થનાર રાશીનો ઉપયોગ કરવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું હતંુ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending