Home » Gujarat » Bhuj » Gandhidham » સેવા | રેલવે સલાહકાર સમિતિમાં મારવાડી યુવા મંચનું પ્રતિનિધિત્વ

સેવા | રેલવે સલાહકાર સમિતિમાં મારવાડી યુવા મંચનું પ્રતિનિધિત્વ

Divyabhaskar.com | Updated - Mar 19, 2018, 03:10 AM

ગાંધીધામ | સિનિયર ડિવિઝનલ કોમર્શીયલ મેનેજર અમદાવાદ, ડીઆરએમ ઓફિસ દ્વારા ગાંધીધામ રેલવે સ્ટૅશન સલાહકાર સમિતિના...

  • સેવા | રેલવે સલાહકાર સમિતિમાં મારવાડી યુવા મંચનું પ્રતિનિધિત્વ
    ગાંધીધામ | સિનિયર ડિવિઝનલ કોમર્શીયલ મેનેજર અમદાવાદ, ડીઆરએમ ઓફિસ દ્વારા ગાંધીધામ રેલવે સ્ટૅશન સલાહકાર સમિતિના સભ્યોની બે વર્ષે માટૅની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મારવાડી યુવા મંચના જીતેન્દ્ર સી. જૈન (શેઠિયા)નું વધુ એક વાર નિમણુક કરાઈ હતી. અહિ નોંધવુ રહ્યુ કે તેઓ છેલ્લા 13 વર્ષેથી આ ક્ષેત્રે સેવા આપી રહ્યા છે અને રેલવે ક્ષેત્રે સંકુલને કઈ રીતે વધુ લાભ અપાવી શકાય તે દિશામાં કાર્યરત રહે છે.

    જીતેન્દ્ર જૈન

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending