Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » આદિપુરના ગુમ પોલીસકર્મીનો હજી કોઇ પત્તો નહીં

આદિપુરના ગુમ પોલીસકર્મીનો હજી કોઇ પત્તો નહીં

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 03:10 AM

આદિપુરમાં રહેતો પોલીસકર્મી સંજય ગંગારામ દાણી ધારીયા તા.13 જાન્યુ.થી ગુમ થયા હતા. તપાસનીશ આદિપુર પોલીસના નરેશ...

  • આદિપુરના ગુમ પોલીસકર્મીનો હજી કોઇ પત્તો નહીં
    આદિપુરમાં રહેતો પોલીસકર્મી સંજય ગંગારામ દાણી ધારીયા તા.13 જાન્યુ.થી ગુમ થયા હતા. તપાસનીશ આદિપુર પોલીસના નરેશ પરમારે જણાવયું હતું કે,ગુમ થયાની જાણ થતાં જ પોલીસે તેની શોધખોળ આદરી છે જેમાં છેલ્લે 17 જાન્યુ.ના તેનો મોબાઇલ ટ્રેસ કરી તેનું લોકેશન વલસાડ મળતાં જ વલસાડમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જેમાં તપાસ દરમિયાન તેનો મોબાઇલ મળી આવ્યો છે પરંતુ તેનો કોઇ અતો પતો મળ્યો નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending