Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » અંજારના યુવાને ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવ્યુ઼

અંજારના યુવાને ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવ્યુ઼

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 03:10 AM

અંજારના મતિયા નગરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ગળે ફાં સો ખાઇ આયખું ટુંકાવ્યું હતુ઼ં. આ બાબતે...

  • અંજારના યુવાને ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવ્યુ઼
    અંજારના મતિયા નગરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ગળે ફાં સો ખાઇ આયખું ટુંકાવ્યું હતુ઼ં.

    આ બાબતે અંજાર પોલીસ ચોપડેથી મળેલિ વીગતો મુજબ,મતિયાનગર ખાતે રહેતા 20 વર્ષના યુવાન મનિષ પાલુભાઇ મહેશ્વરીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં વધુ એક યુવાને અંતિમ પગલું ભર્યું હોવાની ઘટના બની છે ફેબ્રુઆરી માસમાં 17 થી 22 વર્ષના યુવક-યુવતીએ આ પ્રકારના પગલાં ભર્યા હોય તેવો આ પાંચમો બનાવ છે ત્યારે સમાજ માટે આ પ્રકારના બનાવ લાલબત્તી સમાન છે.અંજાર પોલીસના મહેશભાઇએ આ યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું તેની તપાસ આદરી છે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending