Home » Gujarat » Bhuj » Gandhidham » અંજારમાં આજે ઇશાકચંદ્રના ઇશાકડી સાથે લગ્ન યોજાશે

અંજારમાં આજે ઇશાકચંદ્રના ઇશાકડી સાથે લગ્ન યોજાશે

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 03:10 AM

અંજારમાં રાજાશાહી વખતથી ચાલી આવતી પરંપરા મુજબ ઇશાકચંદ્રના લગ્નોત્સવનો આરંભ અઠવાડીયા પહેલા કરી દેવામાં આવ્યો...

  • અંજારમાં આજે ઇશાકચંદ્રના ઇશાકડી સાથે લગ્ન યોજાશે
    અંજારમાં રાજાશાહી વખતથી ચાલી આવતી પરંપરા મુજબ ઇશાકચંદ્રના લગ્નોત્સવનો આરંભ અઠવાડીયા પહેલા કરી દેવામાં આવ્યો છે. ઇશાકચંદ્રના ઇશાકડી સાથે ધૂળેટીના દિવસે લગ્ન થશે. વિધિવિધાન સાથે લગ્ન થયા બાદ કન્યા સાથે વરઘોડો કાઢવામાં આવશે. આ દિવસે માત્ર અંજાર નહીં પરંતુ આસપાસના ગામો અને શહેરના લોકો આ અનેરા લગ્નને માણવા આવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ