• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • સેવા | આદિપુરના રક્તદાન કેમ્પમાં 60 યુનિટ બ્લડ એકત્ર કર્યું

સેવા | આદિપુરના રક્તદાન કેમ્પમાં 60 યુનિટ બ્લડ એકત્ર કર્યું

DivyaBhaskar News Network

Mar 21, 2018, 03:10 AM IST
સેવા | આદિપુરના રક્તદાન કેમ્પમાં 60 યુનિટ બ્લડ એકત્ર કર્યું
ગાંધીધામ | માંગલીયા રેસીડેન્સી આદિપુર દ્વારા રેમ્બો સ્કૂલમાં સ્વ. રામભાઇ કચરદાસ પટેલની પૂણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. રાજાભાઇ બ્લડ બેંકનો સ્ટાફ તથા ડૉ. હરીમથાએ સહયોગ આપ્યો હતો. આયોજકો ચેતનભાઇ પટેલ, ભુનેશભાઇ પટેલ, ડૉ. લલીત પ્રજાપતિ, સુરેશભાઇ, વિપુલભાઇ, રાજુભાઇ, લાલચંદજી યાદવે જહેમત ઉઠાવી હતી.

X
સેવા | આદિપુરના રક્તદાન કેમ્પમાં 60 યુનિટ બ્લડ એકત્ર કર્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી