Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » પ્રોત્સાહન | કાંજાણી પાર્ક બાળકો માટે સમર કેમ્પનું અયોજન

પ્રોત્સાહન | કાંજાણી પાર્ક બાળકો માટે સમર કેમ્પનું અયોજન

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 03:05 AM

ગાંધીધામ | સીંધી સદાબહાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ઝુલેલાલ ક્રોસીંગ પર આવેલા કાંજાણી પાર્કમાં સમર કેમ્પનું આયોજન...

  • પ્રોત્સાહન | કાંજાણી પાર્ક બાળકો માટે સમર કેમ્પનું અયોજન
    ગાંધીધામ | સીંધી સદાબહાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ઝુલેલાલ ક્રોસીંગ પર આવેલા કાંજાણી પાર્કમાં સમર કેમ્પનું આયોજન આગામી તા.06/05 ના કરવામાં આવ્યુ છે. જેમાં બાળકોને એરોબીક્સ, ડાન્સ, ડ્રામા, ચિત્ર, રમતો, મહેંદી, યોગ સહિતની વિવિધ પ્રવુતિઓ શીખવવામાં આવશે. જેમાં સામેલ થવા માટે નામ નોંધાવવા જણાવાયુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending