Home » Gujarat » Bhuj » Gandhidham » ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા પક્ષીઓ જળવિહારે

ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા પક્ષીઓ જળવિહારે

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 03:05 AM

ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. વધી રહેલા તાપમાનને કારણે જનજીવનને વ્યાપક અસર પડી રહી છે. આવા સંજોગોમાં માનવી તો...

  • ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા પક્ષીઓ જળવિહારે
    ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. વધી રહેલા તાપમાનને કારણે જનજીવનને વ્યાપક અસર પડી રહી છે. આવા સંજોગોમાં માનવી તો પોતપોતાની રીતે ગરમી સામે રક્ષણ મેળવવા પ્રયત્ન કરી લેતા હોય છે. પશુ-પંખીઓ પણ ગરમી સામે રક્ષણ મેળવવા પ્રવૃત બની રહ્યા છે. ગાંધીધામથી ટપ્પર ડેમ તરફ જવાના રસ્તા પર આવેલા તળાવમાં આવા જ ગરમીના કહેરથી બચવા જળવિહારે નિકળેલા પક્ષી કેમેરામાં મઢાઇ ગયા હતા. ધર્મેન્દ્ર પ્રજાપતિ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending