જૂની કોર્ટ સહિતના સ્થળે અંધારપટ છવાયો

DivyaBhaskar News Network

Apr 05, 2018, 03:05 AM IST
જૂની કોર્ટ સહિતના સ્થળે અંધારપટ છવાયો
ગાંધીધામ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલા લાઇટના કોન્ટ્રાક્ટે વિવાદ ઉભા કર્યા છે. જુદા જુદા સમયે નિશ્ચિત દિવસોમાં લાઇટ બંધ રાખીને એજન્સી દ્વારા વિજળીની બચત કરવામાં આવી રહી હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે. સંકુલમાં અંદાજે આઠ હજારથી વધુ પોલ પર નાખવામાં આવેલ એલઇડી પૈકી હાલ જુની કોર્ટ, ભાઇપ્રતાપ સર્કલથી ગાંધી માર્કેટ જવાના રસ્તે ગાયત્રીનગર વગેરે સ્થળે કેટલાક પોલ પર લાઇટ ન હોવાથી અંધારપટ જેવું વાતાવરણ ઉભું થયું છે. પાલિકામાં રજૂઆત કરવામાં આવ્યા છતાં યોગ્ય નિરાકરણ લવાયું નથી.

X
જૂની કોર્ટ સહિતના સ્થળે અંધારપટ છવાયો
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી