• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ટાગોર રોડ પર ફરી એક વખત ટ્રકમાંથી મીઠાના ઢગલા પડ્યા

ટાગોર રોડ પર ફરી એક વખત ટ્રકમાંથી મીઠાના ઢગલા પડ્યા

DivyaBhaskar News Network

Apr 05, 2018, 03:05 AM IST
ટાગોર રોડ પર ફરી એક વખત ટ્રકમાંથી મીઠાના ઢગલા પડ્યા
ગાંધીધામ- આદિપુર અવરજવર કરવા માટે મહત્વના બનેલા ટાગોર રોડ પર ભારેખમ વાહનોની અવરજવર વધી રહી છે. ખાનગી વાહનો દ્વારા માલ-સામાનની હેરાફેરી પણ કરવામાં આવી રહી છે. તાજેતરમાં ઇફ્કોની સામે મીઠું ભરીને આદિપુરથી ગાંધીધામ તરફ જઇ રહેલા ટ્રકમાંથી મીઠું પડવા લાગ્યું હતું. જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ પણ આવું બની ચૂક્યું છે.

X
ટાગોર રોડ પર ફરી એક વખત ટ્રકમાંથી મીઠાના ઢગલા પડ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી