ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» સહાય | મહિલાઓને પગભર કરવા ‘સમર્થ' પ્રોજેક્ટની શરૂઆત

    સહાય | મહિલાઓને પગભર કરવા ‘સમર્થ' પ્રોજેક્ટની શરૂઆત

    DivyaBhaskar News Network | Last Modified - Apr 05, 2018, 03:05 AM IST

    ગાંધીધામ | જાઈન્ટ્સ ગ્રુપ ઓફ આદિપુર સાહેલી દ્વારા બુધવારના મહિલાઓને પગભર કરવાના હેતુથી અરીહંતનગર ખાતે ક્રિષ્ણા...
    • સહાય | મહિલાઓને પગભર કરવા ‘સમર્થ' પ્રોજેક્ટની શરૂઆત
      સહાય | મહિલાઓને પગભર કરવા ‘સમર્થ' પ્રોજેક્ટની શરૂઆત
      ગાંધીધામ | જાઈન્ટ્સ ગ્રુપ ઓફ આદિપુર સાહેલી દ્વારા બુધવારના મહિલાઓને પગભર કરવાના હેતુથી અરીહંતનગર ખાતે ક્રિષ્ણા પબ્લીક સ્કુલમાં સીવણ વર્ગોની શરુઆત કરવામાં આવી હતી. જેમાં 30 મહિલાઓને તાલીમ આપવામાં આવનાર છે. તથા તાલીમના અંતે દરેક મહિલાઓને સટિફીકેટ આપવામાં આવશે. \'સમર્થ\' નામના આ તાલીમ પ્રોજેક્ટની શરુઆત ડિમ્પલ આચાર્યએ દીપ પ્રાગટ્ય દ્વારા કરી હતી. જેમાં પ્રોજેક્ટ ચેરમેન નવનિતા રાઠી, માધવી ચેનાની, શોભા ગીડવાની, નેહા ગોહીલ, બીના લખવાણી, હેતલ ઠક્કર સહિતના ઉપસ્થીત રહ્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સહાય | મહિલાઓને પગભર કરવા ‘સમર્થ' પ્રોજેક્ટની શરૂઆત
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top