• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • સેવા | પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘરનું વિતરણ કરાયું

સેવા | પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘરનું વિતરણ કરાયું

DivyaBhaskar News Network

Apr 05, 2018, 03:05 AM IST
સેવા | પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘરનું વિતરણ કરાયું
ગાંધીધામ | મારવાડી યુવા મંચ દ્વારા દરવર્ષેની જેમ આ વર્ષે પણ ઉનાળાની ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે તે આશયથી 100 પાણીના કુંડા અને 50 ચકલીઘરનું નિઃશુલ્ક વીતરણ કરવામાં આવ્યુ હતુ. આયોજનને આકાર આપવા પ્રમુખ મુકેશ પારેખ, મંત્રી જીતેંદ્ર જૈન, પ્રશાંત અગ્રવાલ, સંદિપ બાગરેચા, સુનિલ બજાજ, ઓમપ્રકાશ સરિયાલ સહિતના ઉપસ્થીત રહ્યા હતા.

X
સેવા | પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘરનું વિતરણ કરાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી