• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • મુંદ્રા પોર્ટ પર સ્કેનર ન હોવાના કારણે દાણચોરીને છુટો

મુંદ્રા પોર્ટ પર સ્કેનર ન હોવાના કારણે દાણચોરીને છુટો

DivyaBhaskar News Network

Apr 05, 2018, 03:05 AM IST
મુંદ્રા પોર્ટ પર સ્કેનર ન હોવાના કારણે દાણચોરીને છુટો

મુંદ્રા પોર્ટ પર સ્કેનર ન હોવાના કારણે દાણચોરીને છુટો દોર મળતો હોવાનો સુર પ્રબળ થતા કસ્ટમ વિભાગે ગત વર્ષે પોર્ટ પર બંન્ને પ્રકારના સ્કેનરો વર્ષેમાં લગાવાશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ હજી સુધી તે માટૅ મુહુર્ત જોવાતુ હોવાનું જાણવા મળે છે.

રાજ્યમાં સૌથી વધુ દાણચોરીના કિસ્સા મુંદ્રા પોર્ટ પર થતા હોવાનું અનેક વાર સ્પષ્ટ થયા છતા જાણે કસ્ટમ વિભાગનેજ પડી ન હોય તેમ જાહેરાતને વર્ષેથી વધુ વિત્યા બાદ પણ અને મોબાઈલ તેમજ વોક થ્રુ, એમ બંન્ને પ્રકારના સ્કેનરો આવ્યા છતા થયા નથી. જાણકાર વર્તુળો સતત મોડી પડતી સ્કેનર લાગવાની પ્રક્રિયા તરફ શંકા વ્યક્ત કરી દાણચોરીને અધિકારીઓએ આંતરીક વહિવટ કરી છેલ્લે છેલ્લે છુટોદોર આપી દેવામાં આવ્યો હોવાનો ચણભણાટ પણ ઉઠી રહ્યો છે.

X
મુંદ્રા પોર્ટ પર સ્કેનર ન હોવાના કારણે દાણચોરીને છુટો
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી