ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ગાંધીધામ |બાનિયારી ગામમાં ખેડુતે કરેલી અરજી બાદ ગેરકાયદેસર રીતે વીજ

    ગાંધીધામ |બાનિયારી ગામમાં ખેડુતે કરેલી અરજી બાદ ગેરકાયદેસર રીતે વીજ

    DivyaBhaskar News Network | Last Modified - Apr 05, 2018, 03:05 AM IST

    ગાંધીધામ |બાનિયારી ગામમાં ખેડુતે કરેલી અરજી બાદ ગેરકાયદેસર રીતે વીજ કંપની દ્વારા દાદાગીરી કરી વીજલાઇનો...
    • ગાંધીધામ |બાનિયારી ગામમાં ખેડુતે કરેલી અરજી બાદ ગેરકાયદેસર રીતે વીજ
      ગાંધીધામ |બાનિયારી ગામમાં ખેડુતે કરેલી અરજી બાદ ગેરકાયદેસર રીતે વીજ
      ગાંધીધામ |બાનિયારી ગામમાં ખેડુતે કરેલી અરજી બાદ ગેરકાયદેસર રીતે વીજ કંપની દ્વારા દાદાગીરી કરી વીજલાઇનો કારખાનાઓમાં અપાતી હોવાની ફરિયાદ બાનિયારી ગામના સરપંચે કરી છે તો વીજકંપનીના કર્મચારીઓ દ્વારા ગામલોકો અને ખેડુતો સાથે કરવામાં આવતી દાદાગીરી રોકવા અપીલ કરાઇ છે.ગામના સરપંચ રૂપાભાઇ આહીરે વીજ કચેરીના અધીકારીને લેખિતમાં અરજી સ્વરૂપે રજુઆતમાં જણાવ્યું હતું કે,બાનિયારી ગામના સર્વે નંબર 355 પૈકી 23ના ખેતર માટે પંચાયતમાં મીટર માટે મંજુરી લેવાઇ હતી પરંતુ વીજ કચેરીના કર્મીઓ દ્વારા વીજ થાંભલો બીજે ખસેડતાં આ બાબતે રજુઆત કરતા ગામલોકો તથા ખેડુતો સાથે દાદાગીરી કરી આ કનેક્શન બીજે આપવાની વાત કરતાં આ બાબતે ચોક્કસ પગલાં લઇ ગેરકાયદેસર રીતે કારખાનાઓમાં અપાતા વીજ કનેક્શન હટાવવા માંગ કરી છે.વીજકંપનીના કરમીઓ દ્વારા કરવામાં આવેલી દાદાગીરીના પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગાંધીધામ |બાનિયારી ગામમાં ખેડુતે કરેલી અરજી બાદ ગેરકાયદેસર રીતે વીજ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `