ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» બિહારી યુવાનનું ટ્રેનમાંથી પડી જતાં મોત નીપજ્યું

    બિહારી યુવાનનું ટ્રેનમાંથી પડી જતાં મોત નીપજ્યું

    DivyaBhaskar News Network | Last Modified - Apr 05, 2018, 03:05 AM IST

    ગાંધીધામથી વતન જવા નિકળેલો યુવાન પટણા પાસે ટ્રેનમાંથી પડી ગયો
    • બિહારી યુવાનનું ટ્રેનમાંથી પડી જતાં મોત નીપજ્યું
      બિહારી યુવાનનું ટ્રેનમાંથી પડી જતાં મોત નીપજ્યું
      ગાંધીધામની ખાનગી કંપનીમાં નોકરી કરતા 20 વર્ષીય બીહારી યુવાનનું પટણા નજીક ટ્રેનમાંથી પડી જતાં મોત નિપજ્યું હતું,આ બાબતે પ્રાપ્ત વીગતો મુજબ,ગાંધીધનમની ખાનગી કંપનીમાં નોકરી કરતો 20 વર્ષીય બીહારી યુવાન પવનકુમાર શત્રુઘ્ન સાવ શનિવારે ગાંધીધામથી ઉપડતી કામાખ્યા એક્સપ્રેસમાં પોતાના વતન જવા નિકળ્યો હતો પટણા નજીક બીહટા રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાંથી નીચે પડી જતાં ટ્રેનના પૈડા તેના ઉપર ફરી વળતાં તેનું મોત નિપજ્યું હતું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બિહારી યુવાનનું ટ્રેનમાંથી પડી જતાં મોત નીપજ્યું
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `