Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામમાં પતંજલિ સમિતિ દ્વારા નિ:શુલ્ક યોગ પ્રાણાયામ

ગાંધીધામમાં પતંજલિ સમિતિ દ્વારા નિ:શુલ્ક યોગ પ્રાણાયામ

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 03:05 AM

ભારતનગરની લોહાણા મહાજનવાડીમાં આયોજન

  • ગાંધીધામમાં પતંજલિ સમિતિ દ્વારા નિ:શુલ્ક યોગ પ્રાણાયામ
    પતંજલિ યોગ સમિતિ દ્વારા ગાંધીધામ ખાતે નિ:શુલ્ક યોગ પ્રાણાયામ વર્ગનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. ભારતનગર ખાતેની લોહાણા મહાજન વાડી પર રોજ સવારે 6થી 7.30 સુધી યોગના વર્ગ ચલાવવામાં આવી રહ્યા છે.

    યોગના ક્લાસમાં જોડાવવા માટે આયોજકોનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે. અંજારમાં પણ સાંજે 6થી 7.15 સુધી નગરપાલિકા ગાર્ડન, ફુવારા ચોક ખાતે યોગા પ્રાણાયામ વર્ગ ચાલી રહ્યા છે. યોગ પ્રત્યે લોકોમાં જાગરૂતતા આવે તે માટે જુદા જુદા કાર્યક્રમો પણ ગાંધીધામ અને અંજારમાં કરવામાં આવતા હોય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ