Home » Gujarat » Bhuj » Gandhidham » ઉજવણી | નાગર મંડળ દ્વારા આજે હાટકેશ્વર દાદાનો પાટોત્સવ

ઉજવણી | નાગર મંડળ દ્વારા આજે હાટકેશ્વર દાદાનો પાટોત્સવ

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 03:05 AM

ગાંધીધામ | સમસ્ત નાગર મંડળ ગાંધીધામ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હાટકેશ્વર દાદાનો પાટોત્સવનું આયોજન કરવામાં...

  • ઉજવણી | નાગર મંડળ દ્વારા આજે હાટકેશ્વર દાદાનો પાટોત્સવ
    ગાંધીધામ | સમસ્ત નાગર મંડળ ગાંધીધામ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હાટકેશ્વર દાદાનો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા.30ના સવારે 9.30 કલાકે હાટકેશ્વર મંદિર, રૂદ્રી પૂજાનો કાર્યક્રમ થશે. સાંજે 6 કલાકે ગુર્જર લુહાર વાડી સેક્ટર-8, ઓસ્લો પાસે જ્ઞાતિની સામાન્ય સભા યોજાશે. સભામાં જ્ઞાતિના દિવંગતોને શ્રદ્ધાંજલિ, ગત મીટિંગનું વાંચન, નવી કારોબારીની રચના કરવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ